Taekwondo માં સ્ટેટ લેવલે સિલેક્ટ:-

Taekwondo માં સ્ટેટ લેવલે સિલેક્ટ:-
વેદાંત સ્કૂલનો પવન બોઘાણી નામનો વિદ્યાર્થી ખેલ-મહાકુંભમાં
Taekwondo under 17 boys માં state લેવલે સિલેક્ટ થયેલ છે.
તેમજ girls ટીમ અંડર-17 girls કબડ્ડી માં પ્રથમ નંબરે આવી. હવે zone લેવલે સ્પર્ધામાં ભાગ લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *